0

પોલીસ પરવાનગી વિના રેલી કાઢતા કોંગ્રેસના 50 કાર્યકરોની અટકાયત

by

50 Vadodara Congress Workers Arrestedવડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય મંદિરથી ખંડેરાવ માર્કેટ સુધી લારી-ગલ્લા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાલ શહેરના સ્વાઈન ફ્લુને પગલે પોલીસ દ્વારા રેલી સહિતના કાર્યક્રમોને મંજુરી આપવામાં આવતી નથી. અને કોંગ્રેસના આ કાર્યક્રમને પોલીસ દ્વારા મંજુરી પણ આપવામાં આવી ન હતી. જેથી પોલીસે રેલી કાઢી રહેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહીત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે.

0

Protest -Kamatibaug Bachao & lari Galla

by

Shri H.S. Patel
The Municipal Commissioner,VMSS
Sub: 
1. Request to not to accept Commissioners residence provided at Kamatigarden. Demand of a resolution of no more construction in Kamatibaug and immediate closure of Butterfly park which is being constructed in Kamati garden, Free parking space around Municipal commissioner bungalow for garden, Removal of Concreting in as much area as possible to ensure less heat sink effect and especially around root zones of trees and Opening of gate no -3 which is closed for general public & used exclusively by Muni Commissioner. 2. Implementation of Street Vendor Policy act, right now the Street vendors are facing lot of problems due to lack of implementation of the same. 3. Proper rehabilitation of displaced slum dwellers and follow of procedures in the same. 4. Address Mosquito Menace and Stray dog problem in priority basis. 5. Regularize houses purchased on stamp papers of Rs. 10, 20 and 100 in ULC land.

Press Coverage

0

Protest Against Municipal Commissioner Manish Bhardwaj, Vadodara

by

Protest today against BJP ruled VMSS
of Oppose of Butterfly Park,10rs.Entry Fee &
laser show.in Kamtibag………also
Stop Riverfront name of Beautification. Pl spend Money on poor Basic Facilitieslie Water. Gutter,Road,Health ,Education In Vadodara …. & Remove Corrupt VMC Comissioner Bhardwaj. At VMSS Mayors Office Market Char Rasta

For

News plus Coverage Vadodara CLICK HERE

VNM news Coverage Vadodara CLICK HERE

 

0

Vadodara Congress awareness programme for swine flu

by

સ્વાઈન ફ્લુ અટકાવો સરકારી તંત્ર નિષ્ફળ ભાજપ સરકાર સ્વચ્છતા ને નામે ભવાઈ બંધ કરો. વડોદરા કોંગ્રેસ સ્વાઈન ફ્લુથી બચો સ્વાઈન ફ્લુ બચવા હાથ વારંવાર ધુઓ હાથ ભીના કરો. સાબુ લગાડો હાથ પર સાબુ બરાબર મસળો. ૧૦ સેકન્ડ સુધી પાણીથી ધુઓ. નાદ બંધ કરો. હાથ સાફ રૂમાલ થી લૂછો. બે આંગળીઓ વચ્ચે સાફ કરો. નાખ સાફ કરો. હથેળીના ઉપરના ભાગે બરાબર સાફ કરો.   વડોદરા કોંગ્રેસ દ્વારા સ્વાઈન ફ્લુ થી લોકોના મોત અને પરિસ્થિતિ ગંભીર છે ગુજરાત ની ભાજપ સરકારી તંત્રની સદંતર  નિષ્ફળતા   સ્વચ્છતા અભિયાનના નામે ફક્ત પ્રસિધિ તંત્રની નિષ્ફળતા સામે દેખવો અને જન-જાગૃતિ અભિયાન   નરેન્દ્ર રાવત પ્રમુખ વડોદરા કોંગ્રેસ

News Plus news Click link to see video

Swain Flu Awareness 1 Swain Flu Awareness 2 Swain Flu Awareness 3 Swain Flu Awareness 4 Swain Flu Awareness 5 Swain Flu Awareness 6 Swain Flu Awareness 7 Swain Flu Awareness 8 Swain Flu Awareness 9

 

Save kamatibaug, Save Vadodara campaign

by

A unique agitation by vadodara congress to save environment  and natural resources like tress so that barodians can breathe fresh air somewhere in the city.

1 2 3 4 5 12 13